Establishment Year : 1985
જિલ્લા શિક્ષાણાધિકારીશ્રીની કચેરી,અરવલ્લી અને શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસાના સંયુકત ઉપક્રમે મહિલા સશકિતકરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના ડેપ્યુટી કલેકટર શ્રીમતી ઈલાબેન આહિરના અધ્યક્ષપદે યોજાયેલ આ કાર્યક્રમનો શાળાની ૧૩૦૦ દીકરીઓએ લાભ લીધો હતો. મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ, જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી એ.પી.ઝાલા, શ્રીમતી કેયુરાબેન પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. પ્રિ. ડૉ. જિજ્ઞેશ સુથારે ઉપસ્થિત સૌનુ સ્વાગત કરેલ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કંચનબેન પટેલે કરેલ હતુ.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com